અંગ દઝાડતી ગરમીમાં પીઓ કૂલ ડ્રિન્ક

April 18, 2017 at 7:40 pm


જેમ-જેમ ગરમીનો પારો વધતો જાય છે તેમ-તેમ લોકો કંટાળી રહ્યાં છે. આટલી ગરમીમાં તો જમવા કરતાં તો ઠંડાં-પીણાં, શરબત અને મિલ્ક શેક પીવાનું જ મન થાય છે. જોકે આ બધામાં એવું શું લેવું જે હેલ્થને નુકશાન તો ના જ કરે પણ ફાયદા પણ બહુ આપે, એ સવાલ બધાને સતાવતો જ હોય છે. તો આજે જ બનાવો હેલ્થ માટે બેસ્ટ એવું આ દેશી સમર બૂસ્ટર.

બળબળતી બપોરે ગુલાબનું શરબત દિલ અને દિમાગને ઠંડક તો પહોંચાડે છે. બજારમાં ગુલાબ મોટા પ્રમાણમાં મળી રહે છે અને આ જ સીઝન છે ગુલકંદ અને ગુલાબનું શરબત બનાવવાની. શરબત અથવા તો ગુલકંદ બનાવવા માટે કલ્ચર્ડ ગુલાબની સરખામણીએ જંગલી ગુલાબ વધુ યોગ્ય છે.

print

Comments

comments

VOTING POLL