અંજારમાં યુવાન સાથે 1.3ર લાખની છેતરપીડી

January 12, 2019 at 9:45 am


સ્કીમની લાલચ આપી 1.3ર લાખની અંજારના યુવાન સાથે ઠગાઇ થઇ હોવાની અંજાર પોલીસ મથકે ફરિયાદ નાેંધાવાઇ છે.આ અંગેની મળતી વિગતો મુજબ અજાભાઇ ગોમદાભાઇ રબારી (રહે. મેઘપર તા. અંજાર)એ સંજય પટેલ (રહે. રાજકોટ), નિખીલ પટેલ (રહે. ર્અમદાવાદ) જયમીન (રહે. અમદાવાદ) વિરૂધ્ધ ફરિયાદ નાેંધાવી છે કે સમાચાર પત્રોમાં હાઇપ્રાેફાઇલ ફિમેલ નેટવર્કમાં ફºલ મોજમસ્તી ઇન્જોયની સાથે કમાઆે રૂપિયા અનલિમિટેડની ભ્રામક જાહેરાતો આપી લોભ,લાલચ અને કાવતરૂં રચી વિશ્વાસમાં લઇ કલબમાં મેમ્બર બનાવવા માટે ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે રૂપિયા 1.3ર લાખ બેંકના અલગ અલગ ખાતામાં જમા કરાવડાવીને જાહેરાતનો મેમ્બર ન બનાવી છેતરપીંડી અને વિશ્વાસ કર્યાની ફરિયાદ નાેંધાવી છે અંજાર પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ છેતરપીડીનો ગુનો નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL