અકવાડામાં દીપડાનો પડાવ, વન વિભાગ દોડી ગયુ

April 26, 2017 at 2:59 pm


શહેરના સીમાડે આવેલા અકવાડા ગામના લાખીયા તળાવ વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની ઘટનાના પગલે વન વિભાગનો કાફલો અકવાડા ગામે દોડી ગયો હતો અને દીપડાના સગડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. જેમાં તળાવની બાજુમાં આવેલા ખેતરોમાંથી પગલાના મળી આવેલા નિશાન પરથી દીપડો આવ્યો હોવાની વાતે વન વિભાગે પુિષ્ટ કરી હતી. તો દીપડો આવ્યાની વાતે નાના એવા અકવાડા ગામના રહીશોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.

print

Comments

comments

VOTING POLL