અક્ષય-રણબીર પછી અભિનેતા સાથે રોમાન્સ કરતી જોવા મળશે મોની રોય

June 12, 2018 at 7:39 pm


ટીવી શો “નાગિન” સિરિયલથી પ્રખ્યાત બનેલી એકટર મોની રોય બૉલીવુડ અભિનેતા સાથે કામ કરી ચુકી છે. હવે તેની ત્રીજી ફિલ્મ કરવાના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર તે જોન અબ્રાહમ સાથે (રોમિયો અકબર વોલ્ટર) માં નજર આવશે. પરમાણુની સફળતા બાદ જોન જલ્દી તેની નવી ફિલ્મ રોની શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે. આ પિક્ચરની મેન હિરોઈન માટે ઘણા દિવસ થયા ચર્ચા ચાલી રહી હતી. પરંતુ ફિલ્મફેયરના રિપોર્ટ અનુસાર, હિરોઈનની લિસ્ટમાં મોની રોયનું નામ સૌથી ઉપર હતો. ખબર એ પણ છે કે જોન અબ્રાહમનો આ પિકચરમ સૌથી અલગ લુક નજર આવશે। તેનો 8 લુક હશે. તે 26 વષૅથી લઇ 85 વર્ષ સુધીની માણસની ભૂમિકા નિભાવવાની છે.હાલમાં જ જોનએ કહ્યું છે કે આ રોલ મારા માટે ઘણો ચેલેંજિંગ છે.ત્યાં મોની રોય ફિલ્મમાં હોવાની ખબર જો સાચી સાબિત થાય તો આ હેટ્રિક હશે. .

print

Comments

comments

VOTING POLL