અટકાયત કરી કાર્તિ ચિદમ્બરમની પૂછપરછ કરવા ઈડીની તૈયારી

September 11, 2018 at 11:02 am


ટુજી સ્પેક્ટ્રમ સાથે જોડાયેલા 3500 કરોડના એરસેલ-મેક્સિસ મની લોન્ડ્રરિ»ગ મામલામાં ઈડીએ ગઈકાલે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરીને કાતિર્ ચિદમ્બરમને અટકાયતમાં લઈ પૂછપરછ કરવાની પરવાનગીની માગણી કરી છે. તપાસ એજન્સીએ અદાલતમાં કહ્યું કે કાતિર્ પૂછપરછમાં સહયોગ નથી કરી રહ્યા. આ પહેલાં તેમને તપાસમાં સહયોગ કરવાના આધાર ઉપર જ વચગાળાની રાહત આપવામાં આવી હતી. અરજી પર સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ આે.પી.સૈનીએ કાતિર્ ચિદમ્બરમ પાસે જવાબ માગ્યો છે. મામલાની આગલી સુનાવણી 18 સપ્ટેમ્બરે થશે. આ અરજી પહેલાં ગઈકાલે સવારે ઈડીએ કાતિર્ને અપાયેલી વચગાળાની રાહતને રદ કરવાની પણ માગ કરી હતી.
કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા નાેંધાવાયેલા એરસેલ-મેક્સિસ મામલામાં 7 આેગસ્ટે અદાલતે કાતિર્ ચિદમ્બરમને અપાયેલી ધરપકડ પર રોક લગાવવાની વચગાળાની રાહતને આઠ આેક્ટોબર સુધી વધારી દીધી હતી. સીબીઆઈના રિપોર્ટના આધાર પર જ ઈડીએ મની લોન્ડ્રરિ»ગનો મામલો નાેંધ્યો હતો. ઈડીએ આ મામલામાં 13 જૂલાઈએ આરોપનામું દાખલ કર્યું હતું અને તેમાં કાતિર્ ચિદમ્બરમને આરોપી બનાવાયા હતા. આરોપનામામાં ઈડીએ કાતિર્ ચિદમ્બરમ ઉપરાંત એડવાન્સ સ્ટ્રેટેજિગ કન્સલ્ટન્ટ પ્રા.લિ. અને તેના ડાયરેક્ટર પÚા ભાસ્કરમન તથા રવિ વિશ્વનાથન, ચેસ મેનેજમેન્ટ સવિર્સિઝ પ્રા..લિ. અને તેના ડાયરેક્ટર અન્નામલાઈ પાલાનઈયપ્પાનું નામ પણ સામેલ કર્યું છે. ઈડી તરફથી રજૂ થયેલા વકીલ નિતેશ રાણા અને એન.કે.મહેતાએ અદાલતને જણાવ્યું કે તપાસ એજન્સી દ્વારા ટાંચમાં લેવાયેલા 1.16 કરોડ રૂપિયાનો સંબંધ કાતિર્ ચિદમ્બરમ સાથે જોડાયેલો છે.

print

Comments

comments

VOTING POLL