અનિલ કપુર તેમજ સાેનમ કપુર એકસાથે નજરે પડશે

December 25, 2018 at 6:54 pm


ફિલ્મ નિમાૅતા વિધુ વિનાેદ ચોપડા હવે અનિલ કપુર અને પુત્રી સાેનમ કપુરને લઇને ફિલ્મ બનાવી રહ્યાા છે. આ ફિલ્મ હવે પુણાૅહુતિના આરે છે. ફિલ્મમાં અનિલ કપુર અને સાેનમ કપુરની ભૂમિકા છે. ફિલ્મ પહેલી ફેબ્રુઆરી 2019ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ નામ એક લડકી કો દેખા તાે એસા લગા રાખવામાં આવ્યુ છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મને વિધુની બહેન શૈલી ચોપડા નિદેૅશન કરી રહી છે. આ સંબંધમાં વાત કરતા વિધુ વિનાેદ ચોપડાએ વિગત આપતા કહ્યાુ છે કે આ એક ખુબ મોટી બાબત છે. તે આને લઇને ખુબ ઉત્સાહિત છે. અનિલ કપુરની સાથે ફિલ્મને લઇને તેઆે પહેલાથી જ આશાવાદી હતા. અનિલ કપુર અને સાેનમ એક સાથે કામ કરી રહ્યાા છે. અનિલ કપુર તાે વિતેલા વષોૅમાં સુપર સ્ટાર તરીકે હતાે. તેની બાેલબાલા સમગ્ર ભારતમાં જોવા મળી હતી. તે વિતેલા વષોૅમાં રામ લખન, કમાૅ, ઇશ્વર જેવી અનેક ફિલ્મ કરી ચુક્યો છે. બીજી બાજુ સાેનમ કપુર હાલમાં યુવા પેઢીમાં લોકપ્રિય અભિનેત્રી છે. સાેનમ કપુર અને અનિલ કપુરની ફિલ્મને લઇને હજુ સુધી નામનની જાહેરાત કરવામાં આવી હતી. સાેનમ કપુર બાેલિવુડમાં મોડલિંગને લઇને પણ લોકપ્રિય રહી છે. સાેનમ કપુરે બાેલિવુડ કેરિયરની શરૂઆત સાવરિયા મારફતે કરી હતી. આ ફિલ્મ મારફતે જ રણબીરે પણ પાેતાની કેરિયર શરૂ કરી હતી. સાેનમ કપુરને આખરે પિતા અનિલ કપુર સાથે ફિમ મળતા તે ગર્વ અનુભવ કરી રહી છે. તેનુ કહેવુ છે કે પિતા સાથે તે કામ કરીને ખુશ છે. ફિમમાં તેની સાથે રાજકુમાર રાવની પણ મુખ્ય ભૂમિકા રહેલી છે. ફિલ્મને લઇને ઝડપથી છેલ્લા તબક્કાનુ કામ ચાલી રહ્યાુ છે. ફિલ્મ નિમાૅણની પ્રક્રિયા થોડીક જ બાકી છે.

print

Comments

comments

VOTING POLL