અન્યાે માટે ભાડું 7500, ભાજપ પાસે માત્ર 1100 વસુલયા

May 16, 2018 at 4:34 pm


એમ.કે.બી.યુનીવસ}ટીમાં ફરજ બજાવતાં કુલપતિ ભાજપ કુળના છે અને તેઆે સતત ભાજપ તરફી પોતાની વિચારધારા સાબિત કરવા મથતા હોય તેમ તાજેતરમાં યુવા ભાજપ પાસેથી યુનિ. ગ્રાઉન્ડનું ભાડું વસુલવામા દલા તરવાડી કરી વિવાદ જગાવ્યો છે. યુનિ. દ્વારા ભાડાના નક્કી થયેલા દર કરતા ઘણું જ આેછું ભાડું વસૂલી આિથર્ક નુકસાન કર્યાનો આક્ષેપ થયો છે. આ મુદ્દાે શિક્ષણ જગતમાં ભારે ચર્ચાસ્પદ બન્યાે છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસિર્ટીના qક્રકેટ ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં યુવા ભાજપની ટીમ દ્વારા qક્રકેટ રમાડવામાં આવેલ. qક્રકેટ ગ્રાઉન્ડના ભાડા અંગે યુનિવસિર્ટીના બોર્ડ આેફ સ્પોટ્સ દ્વારા પર ડેનું ભાડુ જે 7500/- નકકી કરાયેલ છે અને પાંચ દિવસ રમાયેલ આ ટીમનું કુલ ભાડુ 37,500/- થાય છે ત્યારે કુલપતિએ યુવા ભાજપની ટીમને તે ભાડુ પર ડે 1100 કરી રૂા.પપ00 વસુલ કરેલ છે. તેમ કરીને આ યુનિ.ને 3ર000 જેટલું આિથર્ક નુકશાન કર્યુ છે. આ અંગે સેનેટ સભ્ય કિશોર કંટારીયાએ જણાવેલ કે કુલપતિ યુનિ.ના પદની ગરીમાને રાજકીય હાથાે બનાવી દીધો છે અને યુનિ. જાણે ભાજપ કાર્યાલય હોય અને કુલપતિ તેના વડા હોય તેની માફક કાર્યવાહી કરી રહ્યા છે. જે શિક્ષણ માટે ગંભીર અને ચિંતાજનક બાબત છે.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *