અન્યા સિંહની આ હોટ તસ્વીરો તમે જોઈ?

July 20, 2017 at 7:39 pm


આ મહિનાની શરૂઆતમાં જ બોલિવૂડના સૌથી મોટા પ્રોડક્શન હાઉસમાંના એક યશરાજ ફિલ્મ્સે બે નવા ચહેરા લોન્ચ કર્યા હતા. તેમના નામ છે આન્યા સિંહ અને આદર જૈન. આ બંન્ને જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર છે અને યશરાજ ફિલ્મ્સના ઓફિશિયલ ટ્વીટર પેજ તેમની તસવીરો પણ શેર કરવામાં આવી હતી. જેમાં આન્યા જૈનની બોલ્ડ અને સુંદર તસવીરોએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

આન્યા સિંહ મૂળ દિલ્હીની છે, તેણે યશરાજ સાથે તેણે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રેક્ટ સાઇન કર્યો છે, જે ઘણી મોટી વાત કહેવાય. આન્યાની હોટ તસવીરોને જોઇને એક વાત તો ચોક્કસ કહી શકાય કે, તે બોલિવૂડની અનેક હિરોઇન્સને ટક્કર આપવા સક્ષમ છે. જોવાનું રહે છે કે, શું એક્ટિંગની બાબતમાં પણ તે લોકોને ઇમ્પ્રેસ કરવામાં સફળ રહેશે?

print

Comments

comments

VOTING POLL