અબડાસા તાલુકામાં પીવાનું પાણી અને વીજ પુરવઠો શરૂ કરવાની જરૂર

July 16, 2017 at 11:16 pm


અબડાસાના ધારાસભ્ય શકિતિંસહ ગાેહીલની માગણી

ભારે જળ હોનારતનાે ભોગ બનેલ અબડાસા તાલુકાની મુલાકાત લઈ ધારાસÇય શકિતિંસહ ગાેહિલે ભરાયેલા પાણીનાે નીકાલ કરી લોકોને સત્વરે પીવાનું પાણી પહાેંચાડવા માગણી કરી છ.ે આ ઉપરાંત વીજ પુરવઠો શરૂ કરવા માગણી કરી છે. તેમણે અબડાસા તાલુકાની મુલાકાત લીધા બાદ આજકાલ સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું છે કે, જે ગામોમાં પાણી ભરાયા છે તે વરસાદી પાણીનાે નીકાલ કરવાની અને લોકોને પીવાનું પાણી પહાેંચાડવા પગલાંની જરૂરત છે. રોગચાળો ન ફેલાય તે માટે તાત્કાલીક કામગીરી શરૂ કરવા રજુઆત કરી છે. અબડાસા તાલુકામાં અનેક ખેડુતાેની જમીનનું ધોવાણ થયું છે તે જમીનાેને નવ સાધ્ય કરવા ખેડુતાેને સહાય કરવા સરકાર સમક્ષ માગણી કરી છે. તેમણે વરસાદવાળા વિસ્તારના અસરગ્રસ્ત ખેડુતાેને કેશડોલ્સ ચુકવવા માગણી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, સરકાર આ બાબતમાં ઝડપી પગલાંની જરૂરત છે.

print

Comments

comments

VOTING POLL