અમદાવાદ શહેરમાં આશ્રમરોડ-મીઠાખળી અંડરબિ્રજ પાસે દેના બેંકની બહાર એક વૃક્ષ ધરાશાયી થયું હતું.

August 20, 2018 at 10:32 am


અમદાવાદ શહેરમાં આશ્રમરોડ-મીઠાખળી અંડરબિ્રજ પાસે દેના બેંકની બહાર એક વૃક્ષ ધરાશાયી થયું હતું. એએમસી દ્વારા તરત કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગાેમતીપુરમાં સીલ્વર ફ્લેટની નજીક મેટ્રાેના રૂટ પર નજીકની જમીન બેસી જતા ખળભળાટ મચી ગયો હતાે. આના ભાગરૂપે આસપાસના 20 મકાનને ખાલી કરાવવામાં આવ્યા હતા. નવા વાડજ અખબારનગર રોડ પરના ગેરકાયદે બાંધકામ એએમસી દ્વારા તાેડી પાડવામાં આવ્યા હતા. મંદિરને પણ હટાવવામાં આવ્યું હતું. આંબલી-બાેપલ રોડ પર ગેરકાયદે બાંધકામ તાેડી પાડવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી.

print

Comments

comments

VOTING POLL