અમરેલી જિલ્લામાં તોલમાપ વિભાગની ગુનાહિત બેદરકારી: ફરસાણનાં ભાવમાં ઉઘાડી લૂંટ

April 16, 2018 at 12:27 pm


અમરેલી જિલ્લામાં પેટ્રોલપંપમાં ચાલતી ઉઘાડી લુંટ બધં કરાવવામાં નિષ્ફળ રહેલ તોલમાપ વિભાગ ફરસાણનાં ભાવમાં થતી ઉઘાડી લુંટ બધં કરાવશે કે કેમ તેવો પ્રશ્ન જનતા જનાર્દનમાંથી ઉભો થઈ રહૃાો છે.

અમરેલી જિલ્લામાં અમુક નિાવાન વેપારીઓ પિયા ૧૦૦માં એક કિલો ફરસાણનું વેચાણ કરી રહૃાા છે તો અમુક નફાખોર વેપારીઓ તે જ ફરસાણ પિયા ૧પ૦થી ર૦૦નું કિલોનાં ભાવે વેચાણ કરી રહૃાા છે.

જયારે બેસન કે શીંગતેલનો ભાવ વધે એટલે વેપારીઓ તુરત જ ભાવ વધારી છે. પરંતુ જયારે બેસન કે શીંગતેલનો ભાવ ઘટે તો ભાવ ઘટાડતાં નથી. જો કે મોટાભાગનાં વેપારી શીંગતેલનો ઉપયોગ કરતા નથી અને છતાં પણ શીંગતેલનો ઉપયોગ કરતાં હોય તેવો ભાવ ગ્રાહક પાસેથી પડાવી રહૃાા છે

print

Comments

comments

VOTING POLL