અમરેલી સહિત રાજ્યના અનેક શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાનઃ ઉનાળા જેવી ગરમી

February 1, 2018 at 2:09 pm


ભેજના પ્રમાણમાં વધારો થયો હોવાના કારણે મોડીસાંજથી વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાઈ છે પરંતુ આખો દિવસ ગરમીનો માહોલ રહે છે. અમરેલીમાં 35.2, સુરતમાં 35.6, ઈડરમાં 35.8 ડિગ્રી મહત્તમ તાપમાન નાેંધાયું છે.

આ ઉપરાંત રાજકોટમાં 34.5, ભુજમાં 34.4, નલિયામાં 31.9, સુરેન્દ્રનગરમાં 34.8 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. આજે પોરબંદરમાં 92, આેખામાં 89, નલિયામાં 96 ટકા ભેજ નાેંધાયો છે. આજે લઘુત્તમ તાપમાનનો પારો રાજકોટમાં 16.2, ભુજમાં 15.4, નલિયામાં 12.3, સુરેન્દ્રનગરમાં 16.4, અમરેલીમાં 14 ડિગ્રી રહેવા પામ્યું છે.

print

Comments

comments

VOTING POLL