અમેરિકામાં ભારતીયની ગોળી મારીને હત્યા

November 18, 2018 at 12:22 pm


અમેરિકાના ન્યૂજસ}માં 16 વર્ષના એક યુવકે 61 વર્ષના ભારતીયની ગોળી મારીને હત્યા કરી દીધી છે. મૃતક સુનીલ અડલા તેલંગાણાનો રહેવાસી છે. તેઆે આ મહિને જ તેમની માતાના 95માં જન્મદિવસ અને પરિવારની સાથે qક્રસમસ મનાવવા ભારત આવવાના હતા.
ન્યૂઝ એજન્સીએ સ્થાનિક મીડિયાના રિપોર્ટના હવાલે જણાવ્યું કે સુનીલને વેંટનોર શહેરમાં તેમની ઘરની બહારે ગુરુવારે રાત્રે લગભગ 8 વાગ્યે (સ્થાનિક સમયાનુસાર) ગોળી મારવામાં આવી. તે સમયે તે નાઈટ શિãટ કરવા આેફિસે જઈ રહ્યાં હતા. તેઆે એટલાન્ટિક કાઉન્ટીમાં 30 વર્ષથી રહે છે અને એટલાન્ટિક શહેરની હોસ્પિટલિટી ઉદ્યાેગમાં કામ કરતા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સુનીલને અનેક ગોળીઆે મારવામાં આવી. તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

print

Comments

comments

VOTING POLL