અલંગના પાણીયાળી ગામેથી પાંચ જુગારી ઝડપાયા

August 29, 2018 at 12:53 pm


અલંગ પોલીસ મથકના પાણીયાળી ગામે તળાવડી વિસ્તારમાં જાહેરમાં લાઇટના અજવાળે બાવન પાના વડે જુગાર રમતા તુલસી જેરામ જાબુંચા, કિશોરસિંહ સામતસિંહ ગોહિલ, સંજય ઝવેર વાજા, ધર્મેન્દ્રસિંહ નીરૂભા ગોહિલ, ભરત મથુર જાબુંચાને રોકડ 5400/-રૂા. સાથે ઝબ્બે કરી પોલીસ મથકના હે.કો.વી.જે.ચૌહાણએ ફરીયાદી બની જુગારધારા પ્રમાણે કાર્યવાહી કરી હતી.

print

Comments

comments

VOTING POLL