અ’વાદ વરસાદી માહોલ વચ્ચે રોડ શૉ: મોદી આબેને ભેટી પડ્યા

September 13, 2017 at 4:29 pm


જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ઇન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટના ઉપક્રમે આજથી બે દિવસ માટે ગુજરાતના મહેમાન છે. બુધવારે બપોરે 3.30 કલાકે શિન્ઝો આબે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિન્ઝો આબે અને તેમની પત્નીનું સ્વાગત કર્યું હતું. આબે પ્લેનમાંથી ઉતરતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને ભેટી પડ્યાં હતાં. એરપોર્ટ પર શિન્ઝો આબેને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

ત્યારબાદ હાલમાં બંને દેશના વડાપ્રધાન રોડ શૉ કરી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL