આઈફોન એપલની કિંમતમાં બજેટ બાદથી નાેંધપાત્ર વધારો

February 5, 2018 at 8:09 pm


આઈફોન, એપલની ઘડિયાળો બજેટ 2018 બાદ આયાત ડâુટી વધારી દેવામાં આવ્યા બાદ વધુ માેંઘા થશે. આ કંપનીઆેએ ભારતમાં આઈફોનની કિંમતાેમાં વધારો કરી દીધો છે. બજેટ 2018-19માં સરકારે મોબાઇલ ફોન ઉપર આયાત ડâુટી 15 ટકાથી વધારીને 20 ટકા કરી હતી. આન સાથે જ આજથી ભારતમાં એપલ આઈફોનની કિંમતાે નવી અમલી બની ગઈ છે. આઈફોન એક્સની કિંમત 95390 રૂપિયા થઇ ગઇ છે. 64જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે બેઝ મોડલ માટે આઈફોન એક્સની કિંમત શરૂઆતમાં 89000 રૂપિયા હતી. ત્રણ ટકાનાે વધારો તેમાં કરવામાં આવ્યો હતાે અને હવે તેની કિંમત 95390 રૂપિયા થઇ છે. આવી જ રતે પ્રિમિયમ વેરાઇટીવાળા અને 256 જીબી સ્ટોરેજવાળા આ ફોનની કિંમત 108930 રૂપિયા થઇ ગઇ છે. તેની કિંમતમાં 3.2 ટકાનાે વધારો કરાયો છે. આ ફોનની કિંમત પહેલા 102000 રૂપિયા હતી. આ ઉપરાંત એપલમાં ફ્લેગશીપ આઈફોન આઠ અને આઈફોન આઠÃલસની કિંમતમાં પણ સુધારા થયા છે. આઇફોન સાતની કિંમતમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે.

print

Comments

comments

VOTING POLL