‘આજકાલ’માં વિજયભાઈની વિજય ગર્જના: ભાજપની જીત નિશ્ચિત

October 8, 2016 at 4:39 pm


‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ‘આજકાલ’ના ધરોહર ધનરાજભાઈ જેઠાણી, ગ્રૂપ એડિટર ચંદ્રેશભાઈ જેઠાણી અને મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી થાય કે મોડી ભાજપનો વિજય નિશ્ચિત છે.
2017માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમને સમય આેછો મળે છે કે કેમ ં તેવા સવાલના જવાબમાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કદાચ આ બાબત મારા માટે પ્લસ પોઈન્ટ બની રહેશે કારણ કે સરકાર જે ગતિએ કામ કરી રહી છે અને ફટાફટ નિર્ણયો લઈ તેની અમલવારી થાય છે તેના સારા મેસેજ પ્રજામાં જાય છે.

print

Comments

comments

VOTING POLL