આજે અને કાલે ઝી ટીવી ઉપર સારેગામાપાના સેટ પર જોવા મળશે સેલિબ્રિટીનો જમાવડો

August 5, 2017 at 6:36 pm


આજે ઝી ટીવીના ટોપ રેટેડ નોન ફિકશન શો સારેગામાપાના સેટ પર અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ટોઈલેટ એક પ્રેમ કથાના પ્રમોશન અર્થે પહોંચશે, તો રવિવાર 6 ઓગસ્ટે, બોલિવૂડનો બેતાજ બાદશાહ શાહખ ખાન તેમજ જાણીતા ફિલ્મ ડાયરેકટર ઈમ્તિયાઝ અલી પણ સારેગામાપાના સેટ પર પોતાની આગામી ફિલ્મ જબ હેરી મેટ સેજલને પ્રમોટ કરવા પહોંચશે.

print

Comments

comments

VOTING POLL