આજે નાગ પંચમી પીપરલા ગામે નાગદેવતા સ્વંય દર્શન દેવા આવે છે

August 12, 2017 at 12:59 pm


તળાજાના પીપરલા ગામે આવેલ નાગદેવતાના બે સ્વરૂપને લઇ મંદીરે આજે નાગ પંચમીના અવસરે નાગદેવતા સ્વંય દર્શન દેવા આવે છે. આ તળાજાના પીપરલા ગામે ગામજનો દ્વારા ગામમાં સરમાળીયાદાદા અને ખેતલીયાદાદા જે નાગદેવતાના સ્વરૂપે છે તેના મંદીર બનાવેલા છે. મંદીરના પુજારી મુનાગીરી ગૌસ્વામીના જણાવ્યા પ્રમાણે દસેક વર્ષ પહેલા બંને મંદીરોમાં અલગ અલગ બે નામ નાગપંચમીના દિવસે જોવા મળેલ હતા. નાગ પંચમીના દિવસે નાગદેવતા સ્વંય મંધ્ીરમાં જોવા મળતા શ્રધ્ધાળુઆેના ટોળા ઉમટéા હતા. બંને નાગની બાજુમાં જવાથી અડવાથી કોઇને નુકશાન કતાર્ ન હોઇ ધીરે ધીરે લોકોમાં આસ્થા વધતી ચાલી.

print

Comments

comments

VOTING POLL