આજે રાતની ઓખા–જયપુર ટ્રેન અઢી કલાક મોડી થશે

April 16, 2018 at 3:25 pm


ઉતરભારતમાંથી આવતી વારાણસી–ઓખા ટ્રેન સતત મોડી પડતી હોવાને કારણે તેની અસરથી દર સોમવારે રાત્રે ઉપડતી ઓખા–જયપુર એકસ્પ્રેસ નં.૧૯૫૭૩ ટ્રેનને આજે પણ અસર પહોંચતા આ ટ્રેન આજે અઢી–ત્રણ કલાક મોડી થશે.
ઓખા–જયપુર એકસપ્રેસ ટ્રેન દર સોમવારે ઓખાથી રાત્રે ૭.૨૦ વાગ્યે નિર્ધારિત સમયને બદલે આજે રાત્રે ૧૦.૧૫ વાગે એટલે કે, બે કલાક પંચાયવન મિનિટ મોડો ઉપડશે. આ ટ્રેનનો રાજકોટ રેલવે સ્ટેશને રાત્રે ૧૦.૫૦નો નિર્ધારિત સમય છે પરંતુ આજે બે કલાક પાત્રિસ મિનિટ મોડી એટલે કે મોડી રાત્રે ૨.૨૫ વાગેઆવીને આગળ રવાના થશે

print

Comments

comments

VOTING POLL