આટકોટઃ અંબાજી મંદિર પાસે બાઈક સ્લીપ થતાં જસદણના યુવાનનું મોત

August 28, 2018 at 12:23 pm


આટકોટ અંબાજી મંદિર રોડ પર ગઇકાલે બપોરે ચાર વાગ્યે અંબાજી મંદિર તરફ જતો મોટરસાયકલ ચાલક રોડ ની સાઇડ સાથે અથડાતા રોડનાં ખાંભા સાથે ભટકાતા તેમનું ધટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયું હતું. આ. સમાચાર મળ્યા ત્યારે સેવા ભાવી લોકો દોડી ગયા હતા. પોલીસ બોલાવી તેનાં ખીશામાંથી આધાર કાર્ડ નીકળતાં તેની આેળખ મળી હતી અરેરાટી વ્યાપી ગઇ હતી રસ્તા પરથી પસાર થતા લોકો પણ માં પણ કાળજું કંપાવતી ધટના થતાં જ ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાથના કરી હતીઅને તપાસ કરતા આ યુવાન જસદણનો મિસ્ત્રી. મકવાણા ગોપાલભાઈ રમેશભાઈ ઉ.25 રહે જસદણનો યુવાન નું મૃત્યુ થયું હતું પોલીસે સે. ક્યાં કારણે અકસ્માત થયો છે તેનું અનુમાન લગાવી રહી છે પોલીસ ધટના સ્થળે પહાેંચી અને વધારે તપાસ આદરી સહિત નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો તપાસ હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL