આટકોટઃ 75 વર્ષના વૃધ્ધ રોજ 24 કિલોમીટર સાઇકલ ચલાવે છે

December 28, 2018 at 11:59 am


આટકોટ અંબાજી માતાજીના પૂજારી અને વિરબાઈમા કન્યા શાળાના નિવૃવ આચાર્ય એવા ત્રંબકભાઈ પંચોલીએ 75 વર્ષની ઉંમરે રોજ અંબાજી માતાજીના મંદિરે રોજ બે ટાઈમ પૂજા-અર્ચન કરવા સાઈકલ ચલાવીને જાય છે જે રોજ 12 કિલોમીટર રસ્તો થાય છે. આજનો યુવાન સાવ નબળો બનતા જાય છે અને વ્યસનથી ઘેરાયેલા છે. સાઈકલથી આપણા અંગોની કસરત થાય છે અને શરીર તંદુરસ્ત રહે છે જે રોજ સવારે અને સાંજે બન્ને ટાઈમ 12 કિલોમીટર ચલાવે છે. પેટ્રાેલનો બચાવ અને પ્રદૂષણ મુકત તેમની પાસે મોટરસાઈકલ છે છતાં સાઈકલનો જ ઉપયોગ કરી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL