આટલી બ્યુટીફૂલ સૈનિક કે મોડેલ્સ પણ શરમાઈ જાય

December 29, 2016 at 7:42 pm


સૈનિકોનું નામ આવે તો પહેલાં યુનિફોર્મ અને શિસ્તબદ્ધતા યાદ આવે. જો તમે પણ એવું માનતા હોવ તો એક વખત વિચાર કરી લો. મહિલા સૈનિકનું નામ લેતા ક્યારેય બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ સ્ત્રીનું દ્રશ્ય દેખાય છે? સૈનિક હોટ અને બોલ્ડ ન હોઈ શકે, એવો તો કોઈ નિયમ નથી.

ઇન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ છે, જ્યાં ઇઝરાયલની ખૂબસૂરત અને સુપર હોટ યુવા મહિલા સૈનિકો તેમની તસવીરો મૂકે છે. આ એકાઉન્ટના હજારો ફોલોઅર્સ છે. તેનો બોલ્ડ અંદાજ જોઈને એવું ન સમજતા કે આ મહિલા સૈનિક તેમના કામમાં નબળી હશે. આ યુવતીઓ પોતાની ફરજ પણ બરાબર નિભાવે છે.

આ એક ખૂબસૂરત યુવા મહિલા સૈનિકોને, જેનો બોલ્ડ અને બ્યુટીફુલ અંદાજ જોઈને પ્રોફેશનલ મોડલ્સ પણ શરમાઈ જશે.

print

Comments

comments

VOTING POLL