આદિત્યાણા નજીક રીક્ષા સાથે ટ્રેકટર અથડાતા બે મહીલાઓ ઘાયલ

November 13, 2017 at 1:56 pm


પોરબંદરના આદિત્યાણા નજીક રીક્ષા સાથે ટ્રેકટર અથડાતા બે મહીલાઓ ઘાયલ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવની વિગત એવી છે કે, આદિત્યાણાના ભીમાભાઇ હીરાભાઇ મકવાણા પોતાની રીક્ષા લઇને રૂપા મોરા નેસ પાસેથી નિકળ્યા ત્યારે ટ્રેકટરના અજાણ્યા ચાલકે પુરઝડપે ટ્રેકટર ચલાવી ભીમાની રીક્ષા સાથે અથડાવતા રીક્ષામાં બેસેલ દક્ષાબેન અને વાલીબેનને ઇજા થઇ હતી.

print

Comments

comments

VOTING POLL