આલિયા ભટ્ટની આગવી અદા

March 15, 2017 at 7:54 pm


આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં થયો હતો, આલિયાના પિતા મહેશ ભટ્ટ ડિરેક્ટર છે. તેણે એક્ટ્રેસ તરીકે 2012માં કરણ જોહરની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’થી કરિઅર શરૂ કરી હતી. ત્યારબાદ તો આલિયાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આલિયાએ ઘણાં મેગઝીન્સ માટે ફોટોશૂટ્સ પણ કરાવ્યાં છે.

print

Comments

comments

VOTING POLL