આવાસ યોજના ફોર્મ 19મી સુધીમાં જમા કરાવી દેવા સુચના

January 12, 2019 at 2:09 pm


ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ‘પ્રધાન મંત્રી આવાસ યોજના’ અંતર્ગત આિથર્ક રીતે નબળા વર્ગના આવાસ વિહોણા કુટુંબો માટે ર489/ઇએસડબ્લ્યુ1 એકમોનું બાંધકમ કરવાનું આયોજન છે. જે અંતર્ગત યોજના માટે લાભાથ} નકકી કરવા બાબતના અરજીપત્રકો (અરજી ફોર્મ)નું વિતરણ તા.પ/1ર/ર018થી શરૂ કરવામાં આવેલ છે. આ યોજનાના અરજી ફોર્મ મેળવવાનું તથા ભરેલા અરજીફોર્મ પરત લેવાનું ભાવનગર ખાતેની કોટક કોટક બેન્ક, વાઘાવાડી રોડ શાખા પર છે. અરજી ફોર્મ પરત કરવાની છેંી તા.19/1/ર019 છે. યોજનાનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ છે.

print

Comments

comments

VOTING POLL