આેળખ વિનાનું આધારકાર્ડ આવતીકાલે મેઘાણી આેડિટોરિયમમાં ભજવાશે

August 28, 2018 at 2:48 pm


સામાજીક વિષય અને અફલાતુન પ્રસ્તુતિ સાથેનું સુરેશ રાજડાનું નાટક

હેતસ્વી કલ્ચરલ ગ્રૂપ આયોજિત આસીફ પટેલ પસ્તુત, નિલેશ દવે નિમિર્ત સુરેશ રાજડા લિખિત દિગ્દશિર્ત અને અભિનિત સામાજીક સમસ્યા અને એવો વિષય કે જેને અડવા માટે ભારે હિમ્મત જોઇએ તેવી વિષય વસ્તુ સાથે નાટક ‘આેળખ વિનાનું આધારકાર્ડ’ આવતીકાલે મેઘાણી આેડિટોરિયમ ખાતે રજુ થશે. આ નાટક દરેક દિકરીઆે એ ખાસ જોવા જેવુ છે. આવા વિષય ને હાથ લગાડવા તો દુર વિચારી પણ કોઇ નિમાર્તા ન કરે પરંતુ તેને વ્યવસાયિક તખ્તા ઉપર લઈ આવનાર સુરેશ રાજડા અને તેમની ટીમને અભિનંદન દેવા ઘટે. રિિÙ શુક્લા, રાહુલ અંતાણી, શેતલ રાજડા, રીધ્ધી વોરા, જય ભટ્ટ, બેલા બારોટ, પલ શાહ, આ નાટકમાં અભિનય આપી રહ્યા છે. આેડિયન્સની સમજની કસોટી કરતું અનોખો વિષય અને જોરદાર અભિનય સાથેનું નાટક ભાવેણાનાં કલાપ્રેમીઆેએ માણવા જેવંુ છે તેમ હેતસ્વી કલ્ચરલ ગ્રૂપના ઘનુષ જાડેજાએ જણાવ્યું હતું,

print

Comments

comments

VOTING POLL