આેસ્ટ્રેલિયામાં રેકોર્ડતોડ ‘કાલા’

June 13, 2018 at 10:05 am


સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ‘કાલા’ રિલીઝ થઇ તરત જ રેકોર્ડ બનાવી નાંખ્યો છે. ભારતમાં તો આ ફિલ્મ જુદી જુદી ભાષામાં ચાલી જ રહી છે, પણ આેસ્ટ્રેલિયામાં પણ આ ફિલ્મ કમાણીની બાબતે પાંચમાં સ્થાને પહાેંચી ગઇ છે. ફક્ત ત્રણ દિવસમાં આ ફિલ્મે બે કરોડ રૂપિયાનો આંકડો પાર કરી નાંખ્યો છે. હવે સંજય લીલા ભણસાળીની ‘પદ્માવત’ બાદ રજનીકાંતની ‘કાલા’ આેસ્ટ્રેલિયામાં વિકએન્ડની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવા જઇ રહી છે. ફિલ્મમાં રજનીકાંત સિવાય નાના પાટેકર, હુમા કુરેશી, સાયાજી શિંદે જેવા કલાકારોએ પણ મહÒવની ભૂમિકા ભજવી છે.

print

Comments

comments

VOTING POLL