આ છે જોન્હા વોટરફોલ

June 13, 2018 at 3:17 pm


ઉનળાના વેકેશનમાં ફરવા માટે ઘણી એવી જગ્યા છે તમે જઈ શકો છો. જ્યાં તમને શાંતિ મળે અને મોજ મસ્તી પણ કરી શકો. તેના માટે આ જગ્યા પર ફરવા જઈ શકો છો. આ ભારતની બેસ્ટ જગ્યા છે.

જોન્હા વોટરફોલ

આ જગ્યા ભગવાન બુદ્ધ માટે ઘણી પ્રખ્યાત છે. આ જગ્યા વિશે કહેવામાં આવે છે કે ભગવાન બુદ્ધ આ નદીમાં સ્નાન કર્યો હતું. આ પહાડી ઉપરથી નીચે પડતું કંચન પાણી અહીં આવતા પર્યટકોનું મન મોહી લે છે.

print

Comments

comments

VOTING POLL