આ ટીવી એક્ટ્રેસે શેર કર્યા તેના hot અને bold photos

June 12, 2018 at 6:53 pm


ટીવી એક્ટ્રેસ દીપશિખા નાગપાલ હાલમાં કેલીફૉનિયામાં વેકશેનનો આંનદ માણી રહી છે. દીપશિખાએ સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટોસ શેર કર્યા છે. આ ફોટોમાં દીપશિખા ઘણી હોટ અને સેક્સી નજરે આવી રહી છે.આ ફોટોસ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. પશિખાએઇન્સ્ટાગ્રામ પર 105k ફોલોઅર્સ છે. દીપશિખા બિગબોસની સાથે સાથે ઘણી ટીવી સીરિયલમાં પણ નજર આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર તે ખુબ જ એક્ટિવ રહતી હોય છે. દીપશિખાએ વર્ષ 1997માં મલયામલ અને હિન્દી ફિલ્મો માટે અભિનેતા જીત ઉપેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ 2007માં બન્ને અલગ થઇ ગયા હતા.

print

Comments

comments

VOTING POLL