આ સુપરહોટ કિડની તસવીરો થઇ છે વાયરલ

June 12, 2017 at 7:05 pm


બોલિવૂડમાં હાલ સ્ટાર કિડ્સની ચર્ચા ખુબ જ જોરશોરથી કરવામાં આવે છે. તેમાં પણ સૌથી વધારે ચર્ચા જ્હાનવી કપૂર અને સારા અલી ખાનની થતી હોય છે. પરંતુ બોલિવૂડમાં એક એવી સ્ટાર કિડ પણ છે, જે જો ડેબ્યૂ કરે તો આ બંન્નેને પછાડી શકે છે. જી હા, સુપરહોટ એક્ટ્રેસ પૂજા બેદીની પુત્રી આલિયા પણ છે તેની માં ની જેમ સુપરહોટ. પૂજાની દિકરી આલિયા ઇબ્રાહિમ પોતાના હોટ ફોટોઝને લઇને સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. તેની તસવીરો પરથી કહી શકાય કે, તે દિવસે ને દિવસે વધુ સુંદર અને આકર્ષક થતી જાય છે.

print

Comments

comments

VOTING POLL