આ હોટ અભિનેત્રીએ પોતાના સેકસી ફિગર અને હોટ અદાઓથી લોકોને કર્યા પાગલ

February 1, 2018 at 3:58 pm


બોલ્ડ તસવીરોમાં ડાયરેક્ટર મધુર ભંડારકરની ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’ની અભિનેત્રી રૂહી સિંહ જોવા મળી રહી છે.ઈંસ્ટાગ્રામ પર તેણે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.રૂહી સિંહ તસવીરોમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તે વાંરવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.141,000થી પણ વધારે ફોલોઅર્સ ધરાવતી રૂહિ સિંહનો આ અંદાજ ઈંસ્ટાગ્રામ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.ફિલ્મ ડાયરેક્ટર મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ્સમાં કાસ્ટ થવાના કારણે અભિનેત્રી ચર્ચામાં આવી હતી.પોતાની હોટ અદાઓના કારણે આ અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. રૂહિ સિંહની તસવીરો તેના ફેંસ ખૂબ જ પસંદ કરે છે.રૂહિ સિંહે અર્વોડ વિનિંગ ડૉક્યૂમેંટ્રી ફિલ્મ ‘ધ વર્લ્ડ બિફોર હર’ માં પણ જોવા મળી હતી.

print

Comments

comments

VOTING POLL