ઇશા બાેલ્ડ અને સેક્સી સ્ટાર તરીકેની છાપથી હેરાન નથી

October 12, 2017 at 6:06 pm


વિતેલા વષોૅના સુપરસ્ટાર અભિનેતા અને હજુ પણ કેટલાક રોલ કરી રહેલા મિથુન ચક્રવતીના પુત્ર મહાઅક્ષય ચક્રવતીહાલમાં સાેશિયલ મિડિયા પર એક એક લોકપ્રિય પાેનૅ સ્ટાર સાથે નજરે પડâા બાદ તેની ભારે ચર્ચા જોવા મળી રહી છે. ફોટોમાં તે લોકપ્રિય પાેનૅ સ્ટાર કેડન ક્રાેસની સાથે નજરે પડી રહ્યાાે છે. મહાઅક્ષયએ કેડન ક્રાેશને મળ્યા બાદ પાેતાની ખુશી પણ વ્યક્ત કરી છે. મિમોહે લખ્યુ છે કે તે ખુબસુરત અને વિનમ્ર કેડન ક્રાેસને મળીને ભારે ખુશ છે. મહાઅક્ષયને મિમોહ તરીકે પણ ચાહકો આેળખે છે. તે કેટલીક ફિલ્મોમાં પણ ભૂમિકા અદા કરી ચુક્યો છે. જો કે તે બાેલિવુડમાં બિલુકલ સફળ રહ્યાાે હતાે. તેની કેરિયર ફિલ્મમાં આગળ વધી શકી નથી. તે હાલમાં લોસએન્જલસમાં રજા ગાળી રહ્યાાે છે. મિમોહ છેલ્લે વર્ષ 2015માં આવેલી ફિલ્મ ઇશ્કેદારિયામાં નજર પડâાે હતાે. બાેલિવુડમાં તેને આેળખ વ્ષ 2011માં આવેલી ફિલ્મ આઇ હોન્ટેડ મારફતે મળી હતી. જો કે તે લાંબા સમયથી હવે ફિલ્મોથી દુર છે. જ્યારે મિથુન હજુ પણ સક્રિય સ્ટાર તરીકે છે. એક સમય મિથુન બાેલિવુડમાં સાૈથી લોકપ્રિય સ્ટાર તરીકે હતાે. તેની તમામ ફિલ્મો બાેક્સ આેફસ પર સફળ સાબિત થઇ રહી હતી.

બીજી બાજુ ખુબ જ લોકપ્રિય થયેલી ચર્ચાસ્પદ પાેનૅ સ્ટાર કેડન ક્રાેસના ચાહકો માત્ર ભારતમાં જ નહી બલ્કે વિશ્વના અન્ય દેશોમાં પણ છે. તે અનેક પાેનૅ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. મિમોહની સાથે ગાળેલા સમયના સંબંધમાં કેડન ક્રાેશે હજુ કોઇ વાત કરી નથી. પરંતુ આગામી દિવસાેમાં બાેલિવુડમાં કેટલાક કાર્યક્રમમાં આ મુદ્દાે ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. મિથુન હાલમાં પણ એક કોમેડી શોમાં જજ તરીકેની ભૂમિકામાં નજરે પડી રહ્યાાે છે.

print

Comments

comments

VOTING POLL