ઈંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત: ત્રણેય ફોર્મેટમાં વિરાટ કોહલી કપ્તાન

January 6, 2017 at 4:42 pm


ઇંગ્લેન્ડ વિરૂધ્ધ વનડે અને ટી-20 સામેની સીરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી, જેમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓનો સમાવેશ થયો છે તો મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટન તરીકે રાજીનામું આપતાં વિરાટ કોહલીને સુકાન સોંપવામાં આવ્યું છે.

જાહેર કરાયેલી ટીમ ઇન્ડિયાની ટીમમાં લાંબા સમય બાદ યુવરાજસિંહને સ્થાન મળ્યું છે. ડોમેસ્ટિક લેવલ પર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યો હોવાથી યુવીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતના ત્રણ ખેલાડીઓ હાર્દિક પંડ્યા, જશપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો છે.

૩ ટી-20 ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), મહેન્દ્રસિંહ ધોની (વિકેટ કીપર), મનદિપ સિંઘ, લોકેશ રાહુલ, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, યજવેન્દ્ર ચહલ, મનિષ પાંડે, જસપ્રિત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, આશિષ નેહરા

૩ ODI: વિરાટ કોહલી (કેપ્ટન), મહેન્દ્રસિંહ ધોની, લોકેશ રાહુલ, શિખર ધવન, મનિષ પાંડે, કેદાર જાધવ, યુવરાજ સિંહ, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ

પ્રેક્ટિસ A ટીમ પ્રથમ મેચ: શિખર ધવન, મનદિપ સિંહ, અંબાતી રાયડુ, યુવરાજ સિંહ, એમ સેસ ધોની, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, કુલદિપ યાદવ, યજુવેન્દ્ર ચેહલ, આશિષ નેહરા, મોહિત શર્મા, સિદ્ધાર્થ કૌલ

પ્રેક્ટિસ A ટીમ બીજી મેચ: રિષભ પંત, અજિંક્ય રહાણે, ઇશાન કિસન, શેલ્ડન જેક્સન, શાહબાઝ નદીમ, વિનય કુમાર, પ્રદિપ સંગવાન, વી શંકર, રસુલ, અશોક ડીન્ડા

print

Comments

comments

VOTING POLL