ઈમલીનો રોલ કરનારી ‘દિયા ઔર બાતી હમ’ ની ટીવી એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

December 15, 2017 at 7:52 pm


પોપ્યુલર ટીવી શૉ દિયા ઔર બાતી હમમાં ઈમલીનો રોલ કરનારી ટીવી એક્ટ્રેસ પૂજા સિંહે બોયફ્રેન્ડ કપિલ છટ્ટાની સાથે ગુપચુપ લગ્ન કરી લીધા છે.પૂજાએ નજીકના સંબંધીઓ અને ખાસ મિત્રોની હાજરીમાં જમશેદપુરમાં લગ્ન કર્યા છે.પૂજાએ ઈન્સટાગ્રામ પર વેડિંગ આલ્બમના અમુક ફોટોસ શેર કર્યા છે અને લોકોને આશિર્વાદ અને શુભકામનાઓ બદલ આભાર વ્યક્ત કર્યો છે.

print

Comments

comments

VOTING POLL