ઉનામાં 346 વિદ્યાર્થીઆે બહેનોને વિનામૂલ્યે થેલેસેમિયા ટેસ્ટ કરાયો

September 1, 2018 at 11:22 am


ઉના બીએચએમવી કોલોજમાં આર્ટસ એન્ડ કોમર્સમાં અભ્યાસ કરતાં 346 વિદ્યાર્થી ભાઈઆે બહેનોને થેલેસેમિયા ટેસ્ટ વિનામૂલ્યે કરાયો હતો મજ યોજાયેલ સેમિનારમાં વ્યાખ્યાન યોજાયું હતું. ઈન્ડિયન રેડક્રાેસ સોસાયટી ભાવનરથી આવેલ ગૌતમભાઈ ચૌહાણ, દિપકભાઈ ત્રિવેદી, પંકજભાઈ બરડાએ જણાવેલ કે, વિશ્વમાં થેલેસેમિયાનાં માયનોર દદ}નો વધારો થઈ રહ્યાે છે. દરેક વ્યિક્તએ લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જોઈએ હાલ જેને માયનોર છે અને બે માયનોર લગ્ન કરે તો મેજર થેલેસેમિનાયા આવનારના બાળકો પેદા થઈ શકે છે. વિગેરે વિદ્યાર્થીઆેને માહિતી આપી હતી. કાર્યક્રમ સફળ બનાવવા કોલેજના આચાર્ય તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

print

Comments

comments

VOTING POLL