ઉપલેટા ઘોડાસરા પ્રા.શાળાના બાળકો દ્વારા ફુડ પેકેટનું વિતરણ

January 10, 2017 at 11:17 am


ઉપલેટા શહેર પ્રથમ દરોળની પ્રાથમીક શાળા એ.આર.ઘોડાસરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પોતાના હિસ્સામાંથી થોડોક ભાગ કાઢીને ગરીબ બાળકોને રેવડી, બિસ્કીટ, ચીકી, ખજુરનું વિતરણ કરી અન્ય મોટા માણસો માટે પ્રેરણાદાયી ઉદારણ પુરુ પાડેલ હતું. આ બાળકોની કામગીરી જોઈને સ્કૂલના ચેરમેન પ્રવિણભાઈ દલસાણિયા, મંત્રી નાનજીભાઈ કરડાણી તેમજ આચાર્ય ધવલ શાહે વિદ્યાર્થીઓની કામગીરીને આવકારી શુભેચ્છા પાઠવી હતી. (તસવીર: ભરત રાણપરિયા-ઉપલેટા)

print

Comments

comments

VOTING POLL