ઉર્વશી રોટેલા હાઉસફુલ-4 ફિલ્મમાં ટુંકા રોલમાં દેખાશે

September 11, 2018 at 6:58 pm


નિમાૅતા સાજિદ નડિયાદવાળાની પાેતાની કોમેડી ફિલ્મ સિરિઝ હાઉસફુલની આગામી કડી હવે વર્ષ 2019માં દિવાળી પર રજૂ કરવાનાે નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મ આેક્ટોબર 2019માં રજૂ કરવાની યોજના છે. ફિલ્મના તમામ કલાકારોની પસંદગી કરી લેવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની સાથે હવે બાેબી દેઆેલ, પુજા હેગડે, કૃતિ સનુન અને કૃતિ ખરબંદાને લેવામા આવી છે. આ ઉપરાંત ટુંકા રોલમાં ઉર્વશી રોટેલા પણ નજરે પડનાર છે. હાઉસફુલ-4 ફિલ્મ દિવાળી 2019 પર રજૂ કરવાનાે નિર્ણય કરવામાં આવતા આને લઇને ચાલી રહેલી ચર્ચાનાે અંત આવી ગયો છે. ફિલ્મના કલાકારોને પહેલાની સિરિઝમાંથી જ રિપિટ કરવામાં આવશે કે કેમ તે અંગે હજુ સુધી ચર્ચા ચાલી રહી હતી. જો કે ફિલ્મમાં મોટા ભાગના કલાકારો નવા છે. નિદેૅશક સાજિદ ખાન ફરી એકવાર આ ફિલ્મ સાથે જોડાઇ ગયા છે. તેઆે નિદેૅશન કરવા માટે રાજી થઇ ગયા છે. અત્રે નાેંધનીય છે કે હાઉસફુલ-3 ફિલ્મ વેળા તેઆે અલગ થઇ ગયા હતા. હાઉસફુલ-2 અને હાઉસફુલનુ નિદેૅશન સાજિદે જ કર્યુ હતુ. હાઉસફુલ સિરિઝની પ્રથમ ફિલ્મથી અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ જોડાયેલા રહ્યાા છે. બીજા ભાગમાં જહોન અબ્રાહમ નજરે પડâાે હતાે. જ્યારે ત્રીજા ભાગમાં અભિષેક બચ્ચન નજરે પડâાે હતાે. વર્ષ 2019ની ઇદ પર પર સલમાનન ખાનની ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે.
હાઉસફુલ સિરિઝના તમામ કલાકારોને રાખવામાં આવી શકે છે. ફિલ્મમાં તમામ ગ્લેમર અભિનેત્રીઆેને સામેલ કરવાનાે નિર્ણય થયો છે. રેસ-3 ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ બાેબી દેઆેલની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થયા બાદ તેની ફિલ્મમાં પસંદગી કરવામાં આવી છે. સેક્સી સ્ટાર ઉર્વશી રોટેલા ફિલ્મમાં એક શાનદાર સાેંગ રજૂ કરે તેમ હાલમાં માનવામાં આવે છે. ફિલ્મમાં તમામ પ્રકારના મશાલા ઉમેરી દેવામાં આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL