એકસ-રે

 • xray
  રા.ગા.નો રાગ: કેટલો સફળ, કેટલો નિષ્ફળ?

  રાહલ ગાંધી દ્વારકા આવ્યા અને રાહલ ગાંધી રાજકોટથી ગયા…આ બે વચ્ચેના સમયગાળામાં અનેક રાજકીય સમીકરણો ફરતાં જોઈ શકાયા. સુષુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસ હોર્લિક્સ કે બોર્નવીટા પી લીધું હોય તે રીતે અચાનક ઉત્સાહમાં આવી ગઈ છે. તેમણે પોતાના નેતાને એક નવા જ અંદાજમાં જોયા છે. અત્યાર સુધી પબ્લીકથી 10 ફૂટ આઘા રહેતાં રાહલ ગાંધીએ આ વખતે … Read More

 • xray
  વિકાસ ગાંડો થયો છે….

  આપણામાં એક કહેવત છે કે ખોટો રૂપિયો હોય એ હંમેશા પાછો આવે છે પણ રિઝર્વ બેંકે એવું કહીને આ કહેવતને ખોટી સાબિત કરી દીધી કે ખોટો રૂપિયો જ પાછો નથી આવ્યો.પંચાવનની ( 56’ની નહીં) છાતી ધરાવનાઓને પણ ઘડીક હચમચાવી નાખનાર નોટબંધી પછી કેટલા રૂપિયા રખડતા ભટકતા પાછા આવ્યા એની જાહેરાત હવે છેક કરવામાં આવી છે. … Continue reading Read More

 • talaq
  તલાક…

  સુપ્રીમ કોર્ટે હમણા કેન્દ્ર સરકારને એક ગાલે ફડાકો માર્યો તો બીજો ગાલ પંપાળી લીધો છે. કોમન સિવિલ કોડની આગ્રહી મોદી સરકારને ત્રણ તલાકના મુદે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી દોડવા માટે ઢાળ મળી ગયો છે તો આધારકાર્ડની જરિયાત માટે આગ્રહી એવી સરકારને સુપ્રીમ કોર્ટે એવું કહીને આંચકો આપ્યો છે કે દરેક વ્યક્તિને ગુપ્તતાનો અધિકાર છે. બધા … Continue reading Read More

 • X-ray4-8-17
  રાજ્યસભાની ચૂંટણી: વાત વટે ચડી ગઈ છે

  આ વખતે 21મી ઓગસ્ટે અહેમદ પટેલ પોતાનો જન્મદિવસ કંઈક મીઠાઈ ખાઈને ઉજવશે કે ખીચડી-કઢી ખાઈ લેશે તે અત્યારે ખબર પડે એવું નથી કારણ કે રાજ્યસભાની તેમની એન્ટ્રી સામે પ્રશ્ર્નાર્થ સર્જાયો છે. વાત વટે ચડી ગયેલી છે. 2001થી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે કાર્યરત એવા અહેમદ પટેલની ગણના કોંગ્રેસના કિંગમેકર તરીકે થાય છે પરંતુ અત્યારે તેમની … Read More

 • xray
  ટીટોડીએ ઈંડા કયાં મુકયા હતાં…?

  આ વખતે ટીટોડીએ બુર્જ ખલીફાની અગાસી ઉપર ઈંડા મુકયા હોય તેવું ચોકકસ લાગી રહ્યું છે કારણકે ટીટોડી જેમ ઉંચાઈએ ઈંડા મુકે તેમ વધુ વરસાદ આવે. ભલે દુબઈમાં વરસાદ નથી આવ્યો પરંતુ ભારતમાં મેઘરાજાએ ધમાલ મચાવી દીધી છે. અમિતાભ બચ્ચને પોતાની જાહેરાતમાં મેઘરાજાને ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ એવું નહોતું કહ્યું હોવા છતાં આ વખતે … Read More

 • xray
  કડી નિંદા અને ઠોસ કદમ…

  ધરતી પરના સ્વર્ગને આતંકવાદ નામનું ગ્રહણ લાગી ગયું છે. ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણથી પણ વધુ અપશુકનીયાળ કહી શકાય તેવું આ ગ્રહણ નિર્દોષ માણસોને ભરખી રહ્યું છે. આતંકવાદીઓની આ લડાઈ કહેવાતી આઝાદી માટે સરકાર સામે છે પરંતુ તેમાં નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે અને સરકાર ‘કડી નિંદા’ અને ‘ઠોસ કદમ’થી આગળ વધતી નથી. કદાચ સરકાર એવું … Read More

 • x-ray23-6
  કાશ, હું રાષ્ટ્રપતિ હોત…

  ઘણા લોકો નસીબના બળિયા હોય છે જયારે કેટલાકના નસીબ આડેનું પાંદડું હલતું પણ નથી. કોઈકને બધું વગર માગ્યે મળી જાય છે જયારે કેટલાક બિચારા આખી જિંદગી રાહ જોતાં રહે છે પરંતુ નસીબ તેને બોલાવતું જ નથી. ભારતમાં અને ખાસ કરીને ભાજપમાં જો આવા લોકોની યાદી બનાવવામાં આવે તો કદાચ લાલક્રિષ્ણ અડવાણીનું નામ ટોપ ઉપર આવે. … Read More

 • default
  વેચવાના છે મહારાજા

  એ કસમયના મહારાજા આજે ‘બિચારા’ બની ગયા છે. ચાર ખંડના 27 દેશોમાં પોતાનું નેટવર્ક ધરાવતું એર ઈન્ડિયા કુલ 90 ડેસ્ટીનેશન ઉપર ફલાઈટનું સંચાલન કરે છે. તેની પાસે 20,956 કર્મચારીઓનો જંગી કાફલો છે. તેના બેડામાં રહેલા 114 વિમાનો ‘ધોળા હાથી’ સાબીત થઈ રહ્યા છે અને કદાચ એટલે જ આજે 70 વર્ષની વયે એર ઈન્ડિયા મરણપથારીએ છે. … Continue readi Read More

 • xray26-5-17
  ઓલ ધ રજની ફેન્સ…

  541 સીટ ધરાવતી લોકસભાની 2019ની ચૂંટણીમાં ભાજપ્ને 1082 સીટ મળે તેવી કોઈ સંભાવના નથી, નરેન્દ્ર મોદી દેશના રાષ્ટ્રપતિ થઈ જાય તે પણ શક્ય નથી. આવી જ રીતે પેટ્રોલ 20 પિયે મળવા લાગે અને ડીઝલ 10-10 રૂપિયામાં હઈડ હઈડ થાય તેવું પણ બને નહીં. જેમ અમૂલનું દૂધ ક્યારેય પાંચ રૂપિયામાં લીટર નથી મળવાનું તેવી જ રીતે … Continue reading ઓલ ધ રજની ફ Read More

 • X-ray
  એન્ટીવાયરસ સોફટવેર

  નાના હતાં ત્યારે બાલમંદિરમાં અથવા પહેલા-બીજા ધોરણ (અત્યારના એલ.કે.જી. અને એચ.કે.જી.)માં ટીચર ઘણી સારી સારી બાળવાતર્ઓિ સંભળાવતા હતાં. એમાંની એક ‘ટાઢું ટબુકલું’ હજુ માનસપટ ઉપર જીવંત છે. એક ડોશી વારંવાર એવું બોલ્યા કરતી કે ‘હં સિંહથી ન ડં, વાઘથી ન ડં પરંતુ આ એક ટાઢા ટબુકલાથી ડં.’ અત્યારે આ વાતર્િ એટલે યાદ આવી કે વિશ્ર્વના … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL