એકસ-રે

 • xray
  શાળા સંચાલકોના ગળામાં સરકારી ગાળિયો

  અત્યારે ગુજરાતમાં સ્કૂલની ફીનો મુદ્દો 44 ડીગ્રી ગરમી જેટલો તપેલો છે. સરકારી ગેસ્ટહાઉસના મ જેવી સુવિધા આપીને હોટેલ તાજ કે જે.ડબલ્યુ.મેરીયેટ જેવું ભાડું એટલે કે ફી ઉઘરાવતી સ્કૂલોના ગળામાં પાણી સરકારે લગામ તો નાખી છે પરંતુ કોઈપણ નિયમમાં છટકબારી શોધવામાં ગોલ્ડમેડાલીસ્ટ ગણાતા સ્કૂલના સંચાલકો સરકારને કેટલી ફાવવા દેશે તે આવનારા દિવસોમાં ખબર પડશે. કોઈ બાપ્ને … Read More

 • xray
  જેન્તીની જન્મ જયંતી

  ભીખેશ્ર્વર જન્મ જયંતી એટલે કે શ્રી ભીખાલાલ ભટ્ટના જન્મદિન નિમિત્તે આજે શાળા-કોલેજો બંધ રહેશે તથા સરકારી કચેરીઓમાં રજા રહેશે. થોડા દિવસ પછી વનેચંદ નિવર્ણિ દિવસ આવી રહ્યો છે અને તે નિમિત્તે પણ સરકારી કચેરીઓ અને બેન્કો બંધ રહેશે. કદાચ એવું પણ બને કે આવનારા દિવસોમાં પ.પૂ.ધ.ધૂ.1008 શ્રી જેન્તીલાલ પારેખના પ્રાગટય દિવસ નિમિત્તે રજા જાહેર કરવામાં … Read More

 • xray14-4-17
  6 જાતના શાક અને રોટલી, રોટલા, પરોઠા

  રાજકોટમાં કાલાવડ રોડ ઉપર એક ધાબાવાળા તેને ત્યાં ભોજનમાં આવે તેને રોટલી, રોટલા, પરોઠા, પાંચથી છ જાતના શાક, દાળ, કઢી, ભાત, પાપડ, કાકડી ટમેટાનું સલાડ અને લગભગ દસ પ્રકારના અથાણા પીરસે છે અને તે પણ ઓછા પૈસામાં. આવી જ રીતે નવા રીંગરોડ ઉપર બે ત્રણ ધાબાવાળા ઓછા પૈસામાં જલેબી સાથે થાળી ભરીને જમવાનું પીરસે છે. … Read More

 • xray
  આઈપીએલનો પાસ છે ?

  કટપ્પાએ બાહબલીને શા માટે માર્યો અને મુલાયમસિંઘે નરેન્દ્ર મોદીને કાનમાં શું કહ્યું તેના કરતાં પણ એટલીસ્ટ, રાજકોટમાં સૌથી વધુ પ્રશ્ર્ન આઈપીએલના પાસ છે ? તેવો પુછાઈ રહ્યો છે. પૈસા અને ગ્લેમરથી ભરપૂર એવી આ ટુનર્મિેન્ટની દસમી સિઝનના બે મેચ રમાઈ ચુકયા છે અને આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રાજકોટની હોમ ટીમ ગણાતી ગુજરાત લાયન્સ અને શાહખખાનની … Read More

 • kejari
  ઈ.વી.એમ. એટલે ‘પ્રેમ ચોપડા

  નાનપણમાં ચા વેચનાર વ્યક્તિ આજે ડિઝિટલ ઈન્ડિયાની વાતો કરે છે અને આઈઆઈટીમાં ભણેલો એન્જિનિયર બેલેટ પેપરથી ચૂંટણી કરવાની વાતો કરે છે. ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્વાભાવિક રીતે (પંજાબને બાદ કરતાં) ભાજપ્ની તરફેણમાં આવતાં બધાના પેટમાં તેલ રેડાયું છે. બધાને ડોશી મરી જાય તેનો વાંધો નથી પરંતુ જમ ઘર ભાળી જાય તેનો વાંધો … Read More

 • xray
  બેન્કો કે બહારવટિયા?

  વિજય માલ્યા અને તેના જેવા અનેક લેભાગુ ડિફોલ્ટરોના ચરણોમાં લોટપોટ થઇ જતી ભારતીય બેન્કોને છાસવારે તેના સામાન્ય ગ્રાહકોને રંજાડવાની મજા આવે છે. સરકારી ફરમાન સ્વરૂપે આવેલો તુક્કાે હોય કે પછી ગ્રાહકોને ઝૂડી નાખવાની ચળ , પણ દેશની કેટલીક બેન્કોએ અચાનક જ અમુક તમુક મર્યાદાથી વધારેના કેશ ટ્રાન્ઝેક્શન પર જાતભાતના ચાજીર્સ લેવાની જાહેરાત કરી દીધી છે. … Read More

 • rajkot-city
  રાજકોટ પહેલા જેવું નથી રહ્યું…

  રાજકોટ હવે પહેલા જેવું નથી રહ્યું. પહેલા આ શહેર ઉપર ‘માલિક’ની મહેર રહેતી હતી અને રાજકોટ રંગીલું શહેર છે તેવું ફિલ્મી પડદે પણ જોવા અને સાંભળવા મળતું હતું પરંતુ હવે આ શહેર સમુળગું બદલાઈ ગયું છે. સુરજ તો હજુ પૂર્વમાં જ ઉગે છે અને પશ્ર્ચિમમાં આથમે છે. તેમાં કોઈ બદલાવ આવ્યો નથી પરંતુ લોકોની માનસિકતા … Read More

 • xray1
  ગુજરાતનો ગધેડો…

  કચ્છના નાના રણમાં કુટુંબ કબીલા સાથે રહેતાં (જંગલી) ગધેડાઓને અત્યારે હેડકી આવવી સ્વાભાવિક છે. અમસ્તા તો લોકો એકબીજાને ગધેડા-ગધેડા કરતા હોય ત્યારે આ પ્રકારની હેડકીઓ આવતી હોતી નથી પરંતુ આવી સ્પેશ્યલ હેડકીઓ આવવા માટેનો શ્રેય દેશના બબ્બે મુખ્યમંત્રી અને એકના એક વડાપ્રધાનને જાય છે. ભૂતકાળમાં (અમિતાભ સિવાય) કોઈએ યાદ ન કયર્િ હોય એટલા ગુજરાતના ગધેડાઓને … Read More

 • default
  હું અને મારી ગુજરાતી ભા……ષા……

  આપણું ગુજરાત કુદરતી અને માનવીય સમૃધ્ધિઓથી ભરેલું છે. આપણે ત્યાં અવળચંડા, અકલમઠા, અદેખા, અકર્મી, આપડાયા, ઓસિયાળા, ઉતાવળા, આઘાપાસિયા, એકલપંડા, ઓટીવાળ, કજીયાખોર, કદરૂપા, કરમહીણા, કવાજી, કસબી, કપટી,કપાતર, કકળાટીયા, કામી, કાળમુખા,કાવતરાખોર, કાણગારા, કાંડાબળિયા, કમજાત, કાબા, કબાડા, અધકચરા, અજડ, આળસું, અટકચાળિયા, ખટપટિયા, ખુંધા, ખાવધરા, ખટહવાદિયા, ખૂટલ, ખેલાડી, ખેલદિલ, ખોચરા, ખુવાર, ગરજુડા, ગપસપિ Read More

 • default
  બજેટ આવ્યું… શું શું લાવ્યું… ?

  નરેન્દ્ર મોદીની સરકારે જો દેવ પૂજયા હશે, ગાયને રોટલી ખવડાવી હશે, કબૂતરને ચણ નાખ્યું હશે અથવા તો બીજા કોઈ પૂણ્યના કાર્યેા કયા હશે તો આ વખતનું બજેટ સત્ર શાંતિપૂર્ણ રીતે ચાલશે. આપણા માનનીય સંસદસભ્યોની બૂમાબૂમ, ધમાલ અને લોકસભાના ચેરપર્સન પર કાગળો ફેંકવા સુધીનાં અશોભનીય વર્તનને લીધે પાર્લામેન્ટનું શિયાળુ સત્ર લગભગ ધોવાઇ ગયું જેને લીધે અનેક … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL