એકસ-રે

 • rajkot-city
  રાજકોટ પહેલા જેવું નથી રહ્યું…

  રાજકોટ હવે પહેલા જેવું નથી રહ્યું. પહેલા આ શહેર ઉપર ‘માલિક’ની મહેર રહેતી હતી અને રાજકોટ રંગીલું શહેર છે તેવું ફિલ્મી પડદે પણ જોવા અને સાંભળવા મળતું હતું પરંતુ હવે આ શહેર સમુળગું બદલાઈ ગયું છે. સુરજ તો હજુ પૂર્વમાં જ ઉગે છે અને પશ્ર્ચિમમાં આથમે છે. તેમાં કોઈ બદલાવ આવ્યો નથી પરંતુ લોકોની માનસિકતા … Read More

 • xray1
  ગુજરાતનો ગધેડો…

  કચ્છના નાના રણમાં કુટુંબ કબીલા સાથે રહેતાં (જંગલી) ગધેડાઓને અત્યારે હેડકી આવવી સ્વાભાવિક છે. અમસ્તા તો લોકો એકબીજાને ગધેડા-ગધેડા કરતા હોય ત્યારે આ પ્રકારની હેડકીઓ આવતી હોતી નથી પરંતુ આવી સ્પેશ્યલ હેડકીઓ આવવા માટેનો શ્રેય દેશના બબ્બે મુખ્યમંત્રી અને એકના એક વડાપ્રધાનને જાય છે. ભૂતકાળમાં (અમિતાભ સિવાય) કોઈએ યાદ ન કયર્િ હોય એટલા ગુજરાતના ગધેડાઓને … Read More

 • default
  હું અને મારી ગુજરાતી ભા……ષા……

  આપણું ગુજરાત કુદરતી અને માનવીય સમૃધ્ધિઓથી ભરેલું છે. આપણે ત્યાં અવળચંડા, અકલમઠા, અદેખા, અકર્મી, આપડાયા, ઓસિયાળા, ઉતાવળા, આઘાપાસિયા, એકલપંડા, ઓટીવાળ, કજીયાખોર, કદરૂપા, કરમહીણા, કવાજી, કસબી, કપટી,કપાતર, કકળાટીયા, કામી, કાળમુખા,કાવતરાખોર, કાણગારા, કાંડાબળિયા, કમજાત, કાબા, કબાડા, અધકચરા, અજડ, આળસું, અટકચાળિયા, ખટપટિયા, ખુંધા, ખાવધરા, ખટહવાદિયા, ખૂટલ, ખેલાડી, ખેલદિલ, ખોચરા, ખુવાર, ગરજુડા, ગપસપિ Read More

 • default
  બજેટ આવ્યું… શું શું લાવ્યું… ?

  નરેન્દ્ર મોદીની સરકારે જો દેવ પૂજયા હશે, ગાયને રોટલી ખવડાવી હશે, કબૂતરને ચણ નાખ્યું હશે અથવા તો બીજા કોઈ પૂણ્યના કાર્યેા કયા હશે તો આ વખતનું બજેટ સત્ર શાંતિપૂર્ણ રીતે ચાલશે. આપણા માનનીય સંસદસભ્યોની બૂમાબૂમ, ધમાલ અને લોકસભાના ચેરપર્સન પર કાગળો ફેંકવા સુધીનાં અશોભનીય વર્તનને લીધે પાર્લામેન્ટનું શિયાળુ સત્ર લગભગ ધોવાઇ ગયું જેને લીધે અનેક … Read More

 • xray20-1-17
  લગન-ગાળો

  લગ્નની સિઝન અને ઠંડી બન્ને પુર બહારમાં ખીલ્યા છે. આમ તો લગ્નો ઉપર નોટબંધીની અસર હવે ન દેખાવી જોઈએ પરંતુ ક્યાંક ક્યાંક મીઠાઈ અને મહેમાનોના લિસ્ટમાં કાપ મુકાયો હોવાના સમાચારો પણ છાના ખુણેથી મળ્યા છે. અત્યારે ભલે આ લગનગાળો મોડો દેખાતો હોય પરંતુ આવનારા દિવસોમાં તેમાં સેન્સેક્સ જેવો ઉછાળો પણ આવવાનો છે. મને લગનની સાથે … Continue reading Read More

 • default
  કૌનો ફીરકી લે રહા હૈ

  કુંવારાઓના ‘પેચ’ લાગી જાય અને પરણેલાઓને થોડીક ‘ઢીલ’ દેવાની તક મળે તેવો ઉતરાયણનો તહેવાર આવી ગયો છે. આમ તો આખું વર્ષ બધા જ લોકો એકબીજાને ‘ઢીલ’ દેતાં હોય છે અને ‘ખેંચતા’ પણ હોય છે. આમ છતાં આ પર્વમાં બન્ને બાબતોનું ઘણું બધુ મહત્વ છે. ગામમાં ફીરકી લઈ દેવાવાળા ઘણા છે પરંતુ ગુંચ ઉકેલી દયે તેવા … Continue reading Read More

 • xray1
  યાદવ… યાદવ… યાદવ… એન્ડ કાું.

  યાદવજીએ યાદવજી પાસેથી અધ્યક્ષપદ છીનવી અને યાદવજીને આપી દીધું… યાદવજીના આ નિર્ણયથી યાદવજી ઘણા નારાજ થઈ ગયા… નારાજ થયેલા યાદવજીએ યાદવજી પાસેથી તેના ખાતાઓ છીનવી લીધા અને યાદવજીના કેટલાક ખાતાઓ યાદવજીએ પોતાની પાસે રાખી લીધા… પછી યાદવજીને મળવા માટે યાદવજી દિલ્હી પહોંચી ગયા… યાદવજીએ મુલાકાત માટે યાદવજીને પણ બોલાવ્યા… પરંતુ યાદવજીને મળવાને બદલે યાદવજી લખનૌમાં … Read More

 • x-ray-2
  બેબોનો બાબો અને તૈમુર લંગ…

  બેબોને બાબો આવ્યો છે અને બેબો અને બાબો બન્ને સેફ છે. સમાચાર માત્ર આટલા જ હોઈ શકે પરંતુ કેટલાક હોબાળા રૂપ્રિય લોકોએ કરીના કપૂરની ડિલિવરીને પણ સમાચારનું કેન્દ્ર બનાવી દીધી છે. જેમ બેબીને બેઝ પસદં છે તેવી રીતે કરીના કપૂર અને સૈફ અલી ખાનને તેના પુત્રનું નામ તૈમુર અલી પસદં છે. વાત અહીં પુરી થઈ … Read More

 • xray01
  કેશલેસ હનુમાન

  એક મિત્રએ હમણા સહજભાવે એવો પ્રશ્ર્ન કર્યો હતો કે સરકાર રોકડા બંધ કરીને ઈ-ટ્રાન્ઝેક્શન અને ઈ-વોલેટ વગેરેને પ્રોત્સાહન આપી રહી છે અને કેશલેસનો પ્રચાર કરી રહી છે તો શું શેરીના ખૂણે આવેલા રોકડીયા હનુમાનને આપણે ‘કેશલેસ હનુમાન’ કહી શકશું ? હમણા હમણા તમામ પ્રકારના સરકારી વાજીંત્રો કેશલેસનો પ્રચાર કરી રહ્યા છે. હાથમાં ખનખનીયા જર રાખવાના … Read More

 • x ray-gold
  સોના કિતના સોના હૈ…

  નરેન્દ્ર મોદી જયારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે અંગ્રેજોના સમયથી ચાલ્યા આવતા કેટલાક કાયદાઓ અને નિયમો મારી સરકાર રદ કરી નાખશે પરંતુ તેમણે એવું નહોતું કહ્યું કે 8મી નવેમ્બર પછી મારી સરકાર રોજેરોજ નવા નિયમો બનાવશે. અરવિંદ કેજરીવાલની ભાષામાં કહીએ તો તેમણે આવું કરીને દેશવાસીઓ સાથે છેતરપિંડી કરી છે ! રાષ્ટ્રજોગ પ્રવચનમાં … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL