એકસ-રે

 • xray
  રોડપતિઓ અને કરોડપતિઓ..

  કેન્દ્ર સરકારે હમણા પોતાના ૪૮ લાખ જેટલા કર્મચારીઓ અને ૫૨ લાખ જેટલા પેન્શનરોને મોઢામાં ‘દો–દો’ લડ્ડુ ફુટે તેવું કંઈક કરી દીધુ છે. મહિને ૯ હજાર રૂપરડી કમાતા સરકારી કર્મચારીનો પગાર અચાનક જ પચ્ચીસ હજાર રૂપિયા થઈ ગયો છે. કોઈ કર્મચારીના કામની કવોલીટી વધે કે ન વધે તેમનો પગાર ચોકકસ વધી ગયો છે. આવા કર્મચારીઓ સાતમા … Read More

 • x-ray
  સુલતાન

  ફિલ્મોમાં ટ્રેજેડી કિંગ તરીકે દિલીપકુમાર, સિલ્વર જયુબેલી હિરો તરીકે રાજેન્દ્રકુમાર, રોમેન્ટીક હિરો તરીકે રાજેશ ખન્ના, અેંગ્રી યંગમેન અને શહેનશાહ તરીકે અમિતાભ બચ્ચન, બાદશાહ તરીકે શાહરૂખ ખાન અને હવે સુલતાન તરીકે સલમાનખાન પ્રસ્થાપિત થઈ ચૂકયા છે. ફિલ્મોમાં જેમ સુલતાન તરીકે સલમાનખાન છે તેવી રીતે રાજકારણના સુલતાન તરીકે નરેન્દ્ર મોદીને ઓળખવા પડે તો નવાઈ પામવા જેવું નહીં … Read More

 • xray
  ચોવીસેય કલાક હરો–ફરો અને એશ કરો..

  શહેરોમાં આવેલી પરંપરાગત બજારો અને સાંકડી ગલીઓમાં આવેલી દુકાનોના ધંધાની પાળ પીટી નાખનાર મોલમાં જેટલા લોકો ખરીદી કરવા જાય છે કદાચ તેનાથી વધુ લોકો મફતમાં આંટા મારવા જાય છે. એક તો એરકન્ડિશન્ડ વાતાવરણ મળે અને ઉપર જવા માટે એકસલેટર મળે. આ બન્ને ઈઝીલી મળતું હોવાથી દેશભરમાં મોલ એક ફરવાનું સ્થળ બની ગયા છે અને હવે … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL