એન્જેલાની અનેરી અદાઓ

February 28, 2017 at 7:01 pm


મોડેલ એન્જેલા જૉનસનનો જન્મ ચેન્નઈમાં થયો હતો પરંતુ તેણે કોડઈકનાલની અમેરિકન ઈન્ટરનેશનલ સ્કૂલમાં સ્ટડી કરી છે. એન્જેલા 2011માં કિંગફિશર કેલેન્ડરની મૉડેલ હંટ જીતી હતી. ઘણા જાણીતા ફેશન શોમાં તે રેમ્પવૉક પણ કરી ચૂકી છે અને કેટલાંક મેગઝીન્સ માટે બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે. અહીં જુઓ એન્જેલાની અનેરી અદાઓ…

print

Comments

comments

VOTING POLL