એમએસઇ એકમોને સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા અપાશે એવોર્ડ

January 12, 2019 at 2:06 pm


ગુજરાત ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એમએસઇ એકમોને વર્ષ ર017-18 માટેનો ‘એમએસએમઇ એકસલન્સ એવોર્ડ’ આપવામાં આવનાર છે.
આ એવોર્ડ ટેક્ષ ટાઇલ્સ, કેમીકલ્સ, ડાયઝ એનડ ઇન્ટરમીડીયેટ (જેમાં પેટ્રાેકેમીકલ્સ, પેઇનટસ મીનરલ બેઇજ પ્રાેડકટસ અને લુબ્રીકેટીગ આેઇલ્સ સાથે), સીરામીકસ અને ગ્લાસ, ફામાર્સ્યુટીકલ્સ (બલ્ડ ડ્રગ અને ફોમ્ર્યુલેશનસ સાથે) એગ્રાે પ્રાેડકટસ એન ફºડ પ્રાેસેસીગ (કોલ્ડ સ્ટોરેજ સાથે) એન્જીનીયરીગ અને આેટો મોબાઇલ્સ (ફાઉન્ડ્રી, સ્ટીલ ફેબ્રીકેશન અને ટેક્ષ ટાઇલ્સ મશીનરી સાથે) પ્લાસ્ટીક અને રબ્બર ઇન્ડસ્ટ્રીઝ ઇલેકટ્રીક અને ઇલેકટ્રીક ગુડઝ, આઇટી અને આઇટીઝ (આઇટી સવિર્સીઝ, આઇટીઝ, હાર્ડવેર, સોફટવેર, કેપીઆે, બીપીઆે) સાથે અને અન્ય (જેમાં લાકડુ, ેધર, હેન્ડી ક્રાફટ્રસ અને બાકી રહેતા સેકટરનો સમાવેશ થાય છે.)ના એસએમએસઇ ઉદ્યાેગોનો સમાવેશ થાય છે.
અરજી ફોર્મ ગુજરાત ચેમ્બર ડોટ કોમ પરથી ડાઉનલોડ કરવાનુ રહેશે અને સૌરાષ્ટ્ર ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (31પ, સાગર કોમ્પ્લેક્ષ, જશોનથ ચોક) પર ભરેલ આજથી ફોર્મ જરૂરી વિગતો સાથે પહાેંચાડવા માટેની છેંી તા.ર8/1/ર019 છે.

print

Comments

comments

VOTING POLL