એમ.એસ.ધોની પિક્ચરની હિરોઈનએ કર્યું હોટ ફોટોશૂટ

February 13, 2018 at 4:06 pm


સુશાંત સિંહ રાજપૂત ની સાથે ફિલ્મ એમ એસ ધોની અને ટાઇગર શ્ર્રોફની સાથે નામ જોડાયા બાદ તે ખુબસુરત અને યંગ ટેલેન્ટેડ દિશા પટાની હાલ ખુબ જ ચર્ચામાં છે. દિશા પટનાની એ તેલુગુ ફિલ્મ ‘લોફર’થી તેની શરૂઆત કરી હતી.દિશા પટાનીએ ઇન્ડો-ચાઇનીઝ ફિલ્મ કુંગ ફ્યુ યોગામાં જેકી ચેઇન સાથે પણ કામ કર્યું છે.જો તમે તેના મૅગેઝિનોના કવર ફોટા અને ફોટોશૂટ જોશો તો તેના બોલ્ડ અંદાજ પણ જોવા મળ્યું.બ્લેક ડ્રેસ માં તેનું કઈંક અલગ જ અંદાજ જોવા મળે

print

Comments

comments

VOTING POLL