એલ્ડરલી હોમ કેર કોર્ષમાં વિનામૂલ્યે પ્રવેશ

January 10, 2019 at 2:34 pm


લાભાથ}ને બે માસની સઘન તાલીમ આપવી સ્ટાઇપેડ પણ ચુકવવામાં આવશે

ઇન્ડિયન રેડક્રાેસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહકારથી ભાવનગર રેડક્રાેસ સોસાયટી ખાતેબે માસ દરમિયાન દરરોજ તાલીમ મેળવી શકે તેવા એલ્ડરલી હોમ કેર કોર્ષનું આયોજન કરવામાં આવેલ છે.
ધો.8 સુધી અભ્યાસ કરેલા ભાઇઆે અને બહેનોને સ્થાન વહેલા તે પહેલાના ધોરણે પસંદગી કરવામાં આવશેજે માટેની જરૂરી માહીતી સંસ્થાના કાર્યાલય દિવાનપરા રોડ બાર્ટન લાઇબ્રેરી ખાતેથી મેળવી લેવાની રહેશે પસંદગી અને વહેલા તે પહેલાના ધોરણે અને યોગ્ય લાયકાત અને આવડતના આદારે આપવામાં આવશે. તાલીમમાં થીયરી તેમજ પ્રેક્ટીકલ તાલીમનો સમાવેશ કરવામાં આવશે.
આ અભ્યાસક્રમ વિનામુલ્યે સંસ્થા દ્વારા ચલાવવામાં આવશે જેની વધુ માહીતી સંસ્થાના કાર્યાલય ઇન્ડિયન રેડક્રાેસ સોસાયટી દિવાનપરા રોડ, બાર્ટન લાઇબ્રેરી સામે, ભાવનગર ખાતેથી મેળવી લેવા જણાવાયું છે.

print

Comments

comments

VOTING POLL