ઓડીએ પેટ્રોલ કયુ–૭ લોન્ચ કરી: ભાવ રૂા.૬૭.૭૬ લાખ

September 5, 2017 at 10:36 am


જર્મનની લકઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ સોમવારે તેની ફલેગશીપ એસયુવી કયુ ૭ ના પેટ્રોલ વેરિયન્ટનું રૂા.૬૭.૭૬ લાખના ભાવે લોન્ચિંગ કયુ હતું.
ઓડી કયુ ૭ ટી.એફ.એસ.આઇ. કવાટ્રો બે લિટરના પેટ્રોલ એન્જિન સાથે રપર હોર્સ પાવર ધરાવતી હશે. તે ફકત ૬.૯ સેકન્ડમાં શૂન્યથી ૧૦૦ કિલોમીટરથી સ્પીડ મેળવશે. ઓડી ઇન્ડિયાના વડા રોહિલ અંસારીએ જણાવ્યું છે કે ઓડી કયુ ૭ ટી.એફ.એસ.આઇ કવોટ્રોને રજૂ કરવાની સાથે કંપની હવે એસ.યુ.વી. ખરીદવા માંગતા ગ્રાહકોને વેરિયન્ટ લોન્ચ કરી રહી છે. કંપનીએ પેટ્રોલ એન્જિનની સાથે લીડર એસ.યુ.વી. ક્ષેત્રમાં પ્રવેશ કર્યેા છે. અમે પેટ્રોલ મિકસમાં વધારો કરવાનો વ્યુહાત્મક નિર્ણય કર્યેા છે.

print

Comments

comments

VOTING POLL