કંડલામાં સી.આઈ.એસ.એફ.ની બે મહિલા કોન્સ્ટેબલ ઉપર હુમલો

January 6, 2017 at 11:34 pm


ગેટ ઉપર ચેકિંગ કરતા ત્રણ મહિલાઆે સહિત 9-એ માર માયોૅ

કંડલામાં સીઆઈએસએફની બે મહિલા કોન્સ્ટેબલ નાેકરીથી પરત ઘરે જઈ રહી ત્યારે ત્રણ મહિલા સહિત 9 શખ્સાેએ હુમલો કરીને માર માયોૅ હતાે.
કંડલા પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, કંડલામાં ગેટ ઉપર ફરજ બજાવતા સીઆઈએસએફના મહિલા કોન્સ્ટેબલ હેમાંગીબેન ભાનુપ્રસાદ દવે (ઉ.વ.31) (રહે. મુળ કપડવંજ હાલ નવા કંડલા પાેર્ટ કોલોની)એ ગેટ ઉપર ગની અને ફીરોજ ઈબ્રાહીમ બાપડાને ઉભા રાખીને ચેકિંગ કર્યું હતું. ત્યારે ગની અને ફિરોજે તુ બહાર નિકળ તેવી ધમકી આપી હતી. કોન્સ્ટેબલ હેમાંગીબેન દવે અને કોન્સ્ટેબલ લક્ષ્મીબેન, નાેકરી પુર્ણ કરીને પરત ઘરે જતા હતા ત્યારે પાેર્ટ કોલોની પાસે ગની, ફિરોજ ઈબ્રાહીમ બાપડા, તેની સાથેના ચાર શખ્સાે અને ત્રણ મહિલાઆે સહિત કુલ 9 શખ્સાેએ મળીને બન્ને મહિલા કોન્સ્ટેબલ ઉપર હુમલો કરીને માર માયોૅ હતાે. ભોગ બનનારે નાેંધાવેલી ફરીયાદના આધારે પાેલીસે ગુનાે નાેંધી તપાસ પીએસઆઈ જે.જે.ચૌધરીએ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL