કઈંક આવા અંદાજથી આ એક્ટ્રેસ બોલ્ડ હોળી રમે છે

March 1, 2018 at 7:30 pm


હોળી રંગનો તહેવાર કેહવાય છે.બધા લોકોને હોળી રમવી ગમે છે. એવામાં વાત કરીએ બોલીવુડ એક્ટ્રેસની તો તેમની હોળી સૌથી વધારે ખાસ અને અલગ હોય છે. દર વર્ષે હોળી પર અભિનેત્રીઓના સેક્સી અને બોલ્ડ ફોટા વાઇરલ થતાં હોય છે. આ વાઇરલ તસવીરોમાં તેમનો હોળી પ્રત્યેનો લગાવ પણ જોવા મળે છે. આજે અમે તમને એવી હિરોઈન વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે જે દર વર્ષે હોળી પર પોતાની બોલ્ડનેસનો જાદુ વિખેરે છે.

૧. પુનમ પાંડે
બોલીવુડ એક્ટ્રેસ પુનમ તેની હોટનેસને કારણે ચર્ચામાં રહે છે. તે દર વર્ષે હોળીનું ઉત્સવ અલગ રીતે મનાવે છે.
૨.સોફિયા હયાત
હોળી દર વર્ષે સોફિયા તેના સેક્સી ફોટો વાઈરલ કરે છે. સોફિયાને હોળીને તેહવાર ખુબ પસંદ છે.
૩. રાખી સાવંત
રાખી બોલ્ડનેસના કારણે ઘણી ચર્ચમાં રહે છે. રાખી દર વર્ષે હોળીના તેહવારમાં તેની હોટ અને બોલ્ડ ફોટોસ શેર કરે છે.
૪.શર્લીન ચોપડા
શર્લીન ચોપડાને સેક્સી રૂપમાં હોળી રમવી પસંદ છે.તેનું આ બોલ્ડ અંદાજના લીધે જ તે ચર્ચમાં રહે છે.
૫. વીણા મલિક
આ બધમાં વીણામાલિકને કેમ ભૂલી શકે. તે પણ એક બોલ્ડ હોળીની ઉજવણી કરે છે.

print

Comments

comments

VOTING POLL