કચ્છમાં પવનની સાથે ગરમી પણ વધી

April 20, 2017 at 9:23 pm


3 દિવસથી પવનની ઝડપ સાથે તાપમાનનાે પારો વધે છે ઃ ભુજમાં તાપમાન 40.4 ડિગ્રી અને કંડલા એરપાેર્ટ ખાતે તાપમાન 41.8 ડિગ્રીને આંબી ગયું

કચ્છમાં છેલ્લા ત્રણદિવસથી જોરદાર પવન ફુંકાઈ રહ્યાાે છે તાે તેની સાથે ગરમી પણ રોજની બે ડીગ્રી પ્રમાણે વધી રહી છે. વેસ્ટનૅ ડિસ્ટબૅન્સના કારણે આ પ્રકારની સ્થિતિ સજાૅઈ છે. ભુજમાં આજે પવનની સરેરાશ ઝડપ વધવાની સાથે મહતમ તાપમાન ર ડીગ્રી વધતા લોકોએ બપાેરે ફરી ગરમીનાે અનુભવ તાે કયોૅ જ હતાે.

ગઈકાલે બપાેરે પવનની ઝડપ સારી હતી આજે પણ ભુજમાં 1પ કિમીથી વધુ ઝડપે પવન ફુંકાયો હતાે. અમુક સમયે તાે ધુળની ડમરીઆે પણ ઉડતી હતી. તા. 18મીએ પવનની ઝડપ 10 કિમી કરતાં વધુ હતી. મહતમ તાપમાન 36 ડિગ્રી આસપાસ હતું. 19મીએ પવનની ઝડપ વધીને 1પ કિમી આસપાસ થઈ હતી. જયારે ગરમી બે ડીગ્રી વધી 38 ડિગ્રીને આંબી ગઈ હતી. આજે પણ ગઈકાલ જેટલો જ પવન ફુંકાતાે હતાે. જયારે ગરમીનાે પારો 40 ડિગ્રીને વટાવી જઈ 40.4 ડિગ્રી થયો હતાે. આ મછેલ્લા બે દિવસમાં ભુજમાં મહતમ તાપમાન પ થી 6 ડીગ્રી વધ્યું છે. નલિયામાં 36.6 ડીગ્રી અને કંડલા પાેર્ટ ખાતે 36.1 ડીગ્રી તાપમાન નાેંધાયું હતું. તાે કંડલા એરપાેર્ટ ખાતે ફરી તાપમાન 41.8 ડીગ્રીના આંકનેે વટાવી ગયું હતું.

આ તમામ સ્થાને તાપમાન વધ્યું અને સાથોસાથ પવનની ઝડપ પણ વધારે છે. ભલે હવામાન ખાતા દ્વારા હીટવેવની આગાહી નથી પણ કચ્છમાં ગરમી તાે હીટવેવની સમકક્ષ રહે તેવી પડી રહી છે.

આ અંગે જાણીતા હવામાન શા?ી અને આણંદ કૃષિ યુનિ. હવામાન શા? વિભાગના વડા ડો. વ્યાસપાંડેનાે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, વેસ્ટનૅ ડીસ્ટબૅન્સના કારણે કચ્છ – સાૈરા»ટ્ર પર કેનદ્રીત થયેલી સીસ્ટમના કારણે આવી િસ્થતિ સજાૅઈ છે.

print

Comments

comments

VOTING POLL